તુલસીના પાંદ સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક છે. પણ જેમણે લો બ્લડ પ્રેશર રહે છે તેમણે તુલસીના પાંદડા ખાવાથી બચવું જોઈએ.
સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓએ તુલસીના પાંદડા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી ગર્ભપાતનું જોખમ રહેલું હોય છે.
થાઈરોઈડના દર્દીએ તુલસીના પાંદડા ખાવાનું ટાળવું જોઈએ. તે થાઈરોઈડ હોર્મોનની એક્ટિવિટી વધારી શકે છે.
જે લોકો બ્લડ થિનર દવા લઈ રહ્યા છે તેમણે તુલસીના પાંદડાનું સેવન કરવું જોઈએ નહીં.