આમળા ખાવાથી દરેકને ફાયદો થતો નથી અમુક લોકોને તકલીફ થઈ શકે છે, ચાલો જાણીએ આમળાની આડઅસરો વિશે.
આમળા એસિડિક પ્રકૃતિને વધારે છે.તેથી ઘણા લોકોમાં હાઇપરએસિડિટીની સમસ્યા વધી શકે છે.
આમળામાં એન્ટિપ્લેટલેટ્સ ગુણ હોય છે, એટલે કે તે લોહીને પાતળું કરે છે.
સર્જરીમાં આમળાનું વધુ પડતું સેવન કરવાથી રક્તસ્ત્રાવનું જોખમ રહે છે.
આમળા બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. જે લોકોનું બ્લડ સુગરનું સ્તર ઓછું હોય છે, તેમના માટે તે સારું નથી.
આમળાનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુ:ખાવો, ઝાડા અને ડિહાઇડ્રેશન થઈ શકે છે.
ચા શુષ્ક હોય તો વધુ પડતા આમળા ખાવાથી તે સમસ્યા વધી શકે છે. તેનાથી વાળ ખરવા, ખંજવાળ, ખોડો અને વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.