જે લોકોનું બ્લડ શુગર હાઈ રહે છે. તેમણે બટાકા કે બટાકાથી બનેલી કોઈ પણ વાનગી ન ખાવી જોઈએ.
જો તમે વજન ઘટાડવા માંગો છો તો બટાકાનું સેવન ન કરો.
જો તમે એસિડિટીથી પરેશાન છો તો બટાકાનું સેવન ટાળવું.
જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહે છે. તેમણે બટાકાનું સેવન ન કરવું જોઈએ.
બટાકાનું વધારે સેવન કરવાથી માણસને ઉલ્ટી, પેટ ફુલવું અને શ્વાસમાં તકલીફ થઈ શકે છે.
જે લોકોના શરીરમાં યુરિક એસિડની માત્રા વધી ગઈ છે. તેમણે બટાકાનું સેવન ન કરવું જોઈએ.
હૃદય સાથે જોડાયેલી સમસ્યા હોય તેમણે બટાકાનું સેવન ન કરવું જોઈએ.