કિશમિશમાં વિટામીન C ભરપૂર પ્રમાણમાં હોય છે. આ વિટામીન ઈમ્યુનિટી વધારે છે અને શરીરને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે
કિશમિશમાં રહેલ વિટામિન B6 ઊર્જા ઉત્પન્ન કરવા, મસ્તિકના કાર્ય તથા લાલ સ્વેત કણોનું નિર્માણ કરવા ખૂબ જ લાભદાયક છે
કિશમિશમાં વિટામીન B-કોમ્પ્લેક્સ જેવા વિટામીન જોવા મળે છે. આ વિટામીનમાં મેટાબોલિઝ્મ વધે છે
કિશમિશમાં વિટામીન A પણ જોવા મળે છે. જે આંખના સ્વાસ્થ માટે સારું છે
વિટામીન ઉપરાંત કિશમિશમાં ફાઈબર, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ પણ વિપુલ પ્રમાણમાં હોય છે