કયાં વિટામિનની ઉણપને લીધે દાંત પીળા પડવા લાગે છે


By Nileshkumar Zinzuwadiya20, Mar 2025 03:50 PMgujaratijagran.com

વિટામિનની ઉણપ

શરીરમાં કેટલાક વિટામિનની ઉણપને લીધે દાંત પીળા પડવા લાગે છે

વિટામિન C

વિટામિન Cની ઉણપને લીધે દાંતોના રંગ સામાન્ય પીળા થવા લાગે છે

દાંતોના રંગમાં ફેરફાર

વિટામિન Dની ઉણપ થવાથી પણ દાંતોના રંગમાં ફેરફાર થવા લાગે છે

A અને વિટામિન B12

વિટામિન A અને વિટામિન B12 પણ દાંતોના સફેદ રંગ માટે જરૂરી છે

પીળુ પરત

વિટામિન D અને વિટામિન Aની ઉણપથી દાંત પર પીળુ પરત જામી જાય છે

પાચનતંત્રને મજબૂત કેવી રીતે રાખવું, આ રહી ટીપ્સ