30-35 વર્ષની ઉંમરમાં હાર્ટ સંબંધિત કેટલાક ટેસ્ટ કરાવવા જરૂરી છે
તેમાં નિયમિતપણે ઈકોકાર્ડિયોગ્રામ (ECG) કરાવવું જોઈએ
તણાવની સ્થિતિમાં હાર્ટ કેવી રીતે કામ કરે છે તપાસવા માટે સ્ટ્રેસ ટેસ્ટ કરાવો
લિપિડ ટેસ્ટથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ અંગે જાણ થાય છે, જે હાર્ટ માટે જરૂરી છે
ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG અથવા EKG) હાર્ટ માટે જરૂરી ટેસ્ટ છે