જાણો કયું તેલ છે કોલેસ્ટ્રોલ મુક્ત


By Smith Taral28, Jan 2024 03:30 PMgujaratijagran.com

કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ શરીરને લગતી એક ગંભીર સમસ્યા છે. નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી શરીરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે.

હદય રોગનો હુમલો

શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જવાછી હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે, તેથી શરીરમાં તેના સ્તરને કંટ્રોલમાં રાખવું ખૂબ જરુરી બની જાય છે.

કોલેસ્ટ્રોલ મુક્ત તેલ

જો તમે કોલેસ્ટ્રોલના દર્દી છો તો તમારે કોલેસ્ટ્રોલ ફ્રી તેલનું સેવન કરવું જોઈએ. બાકી બીજા ઘણા તેલના સેવનથી કોલેસ્ટ્રોલનું લેવલ ઝડપથી વધી શકે છે

ઓલિવ તેલ

કોલેસ્ટ્રોલ ફ્રી ઓલિવ તેલ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આ તેલમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

પોષક તત્વો

આ તેલમાં વિટામિન ઇ, વિટામિન કે, આયર્ન, ઓમેગા 3, ફેટી એસિડ્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને અન્ય પોષક તત્વો મળી આવે છે.

વપરાશ

જો તમે કોલેસ્ટ્રોલના દર્દી છો તો ઓલિવ ઓઈલનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. આ તેલનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે પણ થાય છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે

આ તેલને તમારા ડાયેટમાં સામેલ કરવાથી થોડા દિવસોમાં તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમા આવવા લાગશે. કોલેસ્ટ્રોલ એક ખતરનાક રોગ છે, તેથી તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.

લાઈફસ્ટાઈલના અન્ય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.

શિયાળામમાં દરરોજ આદુ વાળું પાણી પીવું કેટલું યોગ્ય છે? જાણો તેના ફાયદા