હેર ફોલથી બચવા માટે આવી રીતે લગાવો બદામનું તેલ


By Sanket M Parekh05, Nov 2023 03:59 PMgujaratijagran.com

બદામના તેલના ફાયદા

બદામનું તેલ લગાવવાથી વાળ હાઈડ્રેટ રહે છે. જેનાથી વાળને પોષણ મળે છે, જે હેરફૉલની સમસ્યા ઓછી કરે છે.

પોષક તત્વો

શરીરમાં જિંક, કેલ્શિયમ અને મેગ્નેશિયમની કમી થવા પર વાળ ખરવા લાગે છે. બદામના તેલમાં એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે, જે આ કમીને પૂરી કરવામાં મદદ કરે છે.

બદામનું તેલ અને લીંબુનો રસ

બદામના તેલમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળ પર માલિશ કરો. જે બાદ શેમ્પુથી માથુ ધોઈ લો.

કન્ડીશનર તરીકે બદામનું તેલ

બદામના તેલને કન્ડીશનર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. જેને લગાવવાથી વાળની ડ્રાઈનેસ ખતમ થાય છે અને તે લાંબા થાય છે.

બાથ બાદ બદામના તેલનો ઉપયોગ

સ્નાન કર્યા બાદ બદામના તેલનો ઉપયોગ કરવાથી હેર ફૉલની સમસ્યા ખતમ થવા લાગે છે. જે વાળના ગ્રોથમાં પણ મદદ કરે છે.

હેર ગ્રોથ

વાળને લાંબા કરવા બદામનું તેલ મદદરૂપ થાય છે. જેનો દરરોજ ઉપયોગ કરવાથી વાળની ચમક પણ વધે છે.

પ્રદૂષણથી બચવા માટે તમારા ડાયટમાં આદુને સામેલ કરો