રાત્રે આ 4 દાળ ખાવાનું ટાળવું જોઈએ, નુકસાન પહોંચાડે શકે છે


By Smith Taral13, Jun 2024 11:33 AMgujaratijagran.com

ઘણા લોકો રાત્રે દાળ ભાત, ખીચડી ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલીક દાળ રાત્રે ખાવી નુકસાનકારક હોઈ શકે છે. આવો જાણીએ આરોગ્ય ડાયેટ અને પોષણ ક્લિનિકના આયુર્વેદિક ડૉક્ટર સુગીતા મુત્રેજાએ પાસેથી વધુ માહિતી

તુવેર દાળ

તુવેર દાળને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

અડદની દાળ

અડદની દાળ રાત્રે ખાવી ન જોઈએ. આ દાળ પચવામાં ભારે પડે છે, રાત્રે આના સેવનથી પાચન સંબધિત સમસ્યા થઈ શકે છે

વટાણાની દાળ

રાત્રે વટાણાની દાળ બિલકુલ ન ખાવી જોઈએ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને ઊંઘ પણ સારી નથી આવતી.

ચણાની દાળ

ચણાની દાળના સેવનથી પેટમાં ગેસ થઈ શકે છે ,આને જો રાત્રે ખાવામાં આવે તો તેનાથી અનિદ્રા, કબજિયાત અને પેટમાં દુખાવો થાય છે.

ચણાની દાળ

ચણાની દાળના સેવનથી પેટમાં ગેસ થઈ શકે છે ,આને જો રાત્રે ખાવામાં આવે તો તેનાથી અનિદ્રા, કબજિયાત અને પેટમાં દુખાવો થાય છે.

ચેરી ખાવાથી ક્યાં ફાયદા મળે? ચાલો જાણીએ