દેશમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે.
મીડિયા અહેવાલ પ્રમાણે એક વર્ષમાં 199.70 હજાર ટન કાજુનું ઉત્પાદન થાય છે. જે દેશમાં કૂલ કાજુ ઉત્પાદનના 25.82 ટકા છે.
કાજુ ઉત્પાદનમાં બીજા સ્થાન પર આવે છે. આંધ્ર પર્દેશમાં 127.20 ટન કાજુ ઉત્પાદન થાય છે.
ત્રીજા ક્રમાંક પર ઓડિશા આવે છે. અહીં એક વર્ષમાં 121.30 હજાર ટન કાજુ ઉત્પાદન થાય છે.
ત્યારબાદ કર્ણાટક આવે છે. અહીં દર વર્ષે આશરે 77,000 ટન કાજુ ઉત્પાદન થાય છે.