હાઈ BPને કાબૂમાં લેવા માટે શું ખાવું જોઈએ


By Nileshkumar Zinzuwadiya03, Aug 2025 04:06 PMgujaratijagran.com

કેળા

હાઈ BPને નિયંત્રિત કરવા માટે કેળાને ડાયટમાં સામેલ કરવી શકાય છે

દહીનું સેવન

જો તમે બ્લડ પ્રેશરને ઓછુ કરવા માગતા હોય તો ડાયટમાં દહીનું સેવન સામેલ કરી શકો છે

ખાટા ફળો

સાઈટ્રસ ફ્રુટ એટલે કે ખાટા ફળો પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે

લીંબુ, સંતરાનું સેવન

BPને કાબૂમાં લેવા માટે લીંબુ, સંતરાનું સેવન પણ વધારી શકાય છે

અળસીના બીજ

હાઈ BPની સમસ્યાને દૂર કરવા માટે અળસીના બીજ પણ ખઈ શકાય છે

Kidney Cancer Symptoms: કિડની કેન્સર થવા પર શરીર આપે છે આ સંકેત