લીન પ્રોટીન માંસપેશીઓની મરમ્મત અને રિકવરીમાં હેલ્પ કરે છે. વર્ક આઉટ પહેલા તમે થોડું બ્લેક ચિલી અને મીઠા સાથે બાફેલું ચિકન ખાઈ શકો છો.
શાકભાજીઓ અને ફળોથી બનેલી સ્મૂધી તમારી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ હોઈ શકે છે. જે તમને હેવી વર્કઆઉટ કરવા માટે જરૂરી એનર્જી પૂરી પાડે છે.
કેળા પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. કાર્બોહાઈડ્રેટ શરીરને એનર્જી પૂરી પાડે છે. જ્યારે પોટેશિયમ માંસપેશીઓમાં થનારા ખેંચાણને રોકવામાં મદદ કરે છે.
તમે એનર્જીમાં એનર્જી બાર પણ ખાઈ શકો છો. એનર્જી બારમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન અને ફાઈબર હોય છે. જે જિમમાં તમને તાકાત પૂરી પાડે છે.
જિમ જતા પહેલા તમે બ્રાઉન બ્રેડથી બનેલ વેજ સેન્ડવીચ પણ ખાઈ શકો છો. જેનાથી શરીરને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળે છે.
પ્રોટીનથી ભરપુર ઈંડા વર્કઆઉટથી પહેલા ખાવા સૌથી શ્રેષ્ઠ છે. તમે 2-3 બાફેલા ઈંડા ખાઈ શકે છે. આથી કોશિશ કરો કે, ઈંડાનો સફેદ ભાગ ખાવાનું રાખો.