હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, જેના પર તેમની કૃપા રહે છે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.
લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કરે છે, માતા પ્રસન્ન રહેવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી આવતી નથી.
ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે સવારે 3 ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં ચોક્કસ આવશે.
વાસ્તુશાસ્ત્ર મુજબ, જે ઘરમાં મુખ્ય પ્રવેશદ્વાર સ્વચ્છ હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી, દરરોજ સવારે મુખ્ય દરવાજો સાફ કરવો જોઈએ.
તુલસીના છોડમાં ધનની દેવીનો વાસ છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે તુલસીને જળ ચઢાવીને પૂજા કરો.
વાસ્તુશાસ્ત્ર મુજબ, દરરોજ ઘીનો દીવો કરીને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી માન્યતાઓ પર આધારિત છે, જેની અમે પુષ્ટિ કરતા નથી.
તમે પણ તમારૂ ભાગ્ય બદલવા માંગો છો તો આટલું કરી શકો છો. આ માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.