50 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? જાણવા માટે કરો અહીં એક ક્લિક


By Vanraj Dabhi19, Nov 2023 08:01 PMgujaratijagran.com

જીવનશૈલી

વધતી ઉંમર અને બદલાતી જીવનશૈલીના કારણે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગે છે. લો અને હાઈ બ્લડ પ્રેશર શરીરને અસર કરે છે.

બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશરનું સ્તર હોય છે. એક હાઈ બ્લડ પ્રેશર અને બીજું લો બ્લડ પ્રેશર. બંનેનું ઓછું કે વધુ હોય તો શરીર પર વિપરીત અસરો કરે છે.

સામાન્ય બ્લડ પ્રેશર

સામાન્ય રીતે સામાન્ય બ્લડ પ્રેશર 120/80 શ્રેષ્ઠ બ્લડ પ્રેશર માનવામાં આવે છે પરંતુ તે ઉંમર અનુસાર પણ બદલાઈ શકે છે.

ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર

ઉંમરના પ્રમાણે બ્લડ પ્રેશર 90/60 થી 145/90 ની વચ્ચે હોય છે. બ્લડ પ્રેશર વ્યક્તિની શારીરિક સ્થિતિ અને આરોગ્ય સ્તર પર આધાર રાખે છે.

50 વર્ષની ઉંમર

50 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘણીવાર બ્લડ પ્રેશરની સમસ્યા સાથે સંઘર્ષ કરવો પડે છે. ચાલો જાણીએ 50 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર કેવું હોવું જોઈએ.

બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો તમારી ઉંમર 50 વર્ષ છે તો બ્લડ પ્રેશર 125.5/80.5 ને સામાન્ય બ્લડ પ્રેશર માનવામાં આવે છે.

આહારમાં ફેરફાર

જો તમારું બ્લડ પ્રેશર વધારે રહેતું હોય તો મીઠાનું ઓછું સેવન કરો. આ તકે જો બ્લડ પ્રેશર ઓછું રહે છે તો તમે કોફીનું સેવન કરી શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં રોજ રાત્રે 1 ચમચી મધ ખાવાથી અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ