સૂકાઈ ગયેલા તુલસીના છોડનું શું કરવું જોઈએ તેની આ વિધિ જાણો


By Nileshkumar Zinzuwadiya12, Oct 2024 03:31 PMgujaratijagran.com

સુકાઈ ગયેલા તુલસીના છોડનું શુ કરવું

ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જાય છે. આ સંજોગોમાં ઘણા ઓછા લોકો જાણે છે કે આ સ્થિતિમાં શું કરવું જોઈએ.

શુ સંકેત આપે છે

જો ઘરમાં લીલોછમ છોડ ઓચિંતા જ સુકાઈ જાય છે તો તે વાતના સંકેત આપે છે કે ઘરમાં કોઈ સંકટ આવી શકે છે.

શું કહે છે શાસ્ત્ર

શાસ્ત્રો પ્રમાણે તુલસીનો સૂકાયેલ છોડને ઘરની બહાર રાખવો જોઈએ, તેને માન સન્માનથી બહાર કાઢવો જોઈએ.

વિસર્જીત કરો

તુલસીના સૂકાયેલા છોડને કોઈ પવિત્ર નદી, તળાવ, સરોવર કે પવિત્ર જળાશયમાં વિસર્જિત કરવો જોઈએ.

Dussehra 2024: રાવણ દહનનું લાકડું ઘરમાં રાખવાની શું થાય છે?