હિન્દુ ધર્મમાં સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમને રાતે જે સપનામાં દેખાય તે શું સંકેતો આપે છે.
રાતે સપનામાં શિવલિંગ દેખાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એમાં પણ શ્રાવણ મહિનામાં શિવલિંગ જોવું ખૂબ શુભ બાબત છે.
સપનામાં જો શિવલિંગ દેખાય તો સમજી લેવું કે તમારી સફળતા પાક્કી છે.
જો તમે અપરિણીત છો અને સપનામાં શિવલિંગ દેખાય તો લગ્ન માટેના પ્રસ્તાવ આવી શકે છે.
જો કોઇ વેપારી સપનામાં શિવલિંગ જોવે તો બિઝનેસમાં બાધાઓ આવી શકે છે. બાધાઓથી બચવા શિવજીની પૂજા કરવી જોઈએ.