ઝડપથી વજન ઘટાડવા માટે અપનાવો આ આસાન ટિપ્સ, થોડા દિવસમાં ફરક દેખાશે


By Sanket M Parekh02, Sep 2023 03:51 PMgujaratijagran.com

મોટાપાની સમસ્યા

ખરાબ દિનચર્યા, ખોટી ખાણી-પીણી, વધારે પડતો આરામ અને તણાવના કારણે મોટાપાની સમસ્યા થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ

હેલ્થ એક્સપર્ટનું માનીએ તો, આધુનિક સમયમાં લોકો જંકફૂડ પર વધારે નિર્ભર રહે છે. જંક ફૂડના વધારે પડતા સેવનથી શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થવા લાગે છે.

અપનાવો આ ટિપ્સ

જો તમને વધતા વજન પર સરળતાથી કંટ્રોલ કરવા માંગતા હોવ, તો આ અસરકારક ટિપ્સ તમારે જરૂર અજમાવી જોઈએ.

કેલરી પર નજર

જો તમે એક્સ્ટ્રા કેલેરે ગેન કરતા હોવ, તો દરરોજ એક્સરસાઈઝ કરવી જોઈએ. જ્યારે કેલેરી કાઉન્ટથી વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ફાઈબર રિચ ફૂડ્સ

તમારી ડાયટમાં ફાઈબર રિચ ફૂડ્સ જેમ કે આખું અનાજ, લીલા શાકભાજી, ફળ, બીન્સ, દાળ વગેરે સામેલ કરો. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ખાંડ ઓછી ખાઓ

જો તમે કેક, મીઠાઈ, કેન્ડીઝ, પેસ્ટ્રી વગેરે સુગર મિશ્રિત વસ્તુઓનું સેવન ઓછામાં ઓછું કરશો, તો તેનાથી પણ વજન ઘટાડવામાં મદદ મળશે.

એક્સરસાઈઝ કરો

અનેક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, અઠવાડિયામાં 5 દિવસ એક્સરસાઈઝ કરવાથી વધતા વજન પર સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

પૂરતી ઊંઘ લો

હેલ્થ એક્સપર્ટનું માનીએ તો, ઓછી ઊંઘ અને વધારે તણાવ લેવાથી વજન વધવા લાગે છે. એવામાં દરરોજ 6-8 કલાક ઊંઘવાની સલાહ આપવામાં આવે છે.

કેટલી ઉંમર સુધી નાના બાળકો સાથે સૂવું યોગ્ય છે? જાણી લો