શરીરમા યુરીક એસિડ કેમ વધે છે? જાણો કારણો


By Hariom Sharma02, Dec 2023 02:01 PMgujaratijagran.com

યુરીક એસિડ

શરીરમા યુરીક એસિડ વધવાની સાથે ઘણા રોગો થવાનુ જોખમ રહે છે. ચલો જાણીએ શરીરમા યુરીક એસિડ વધવાના કારણો વિશે.

ખોટી ખાનપાનની આદતો

ખોટી ખાનપાનની આદતોના કારણે તેની ખરાબ અસર શરીર પર પડે છે. સામાન્ય રીતે લોકો એવી વસ્તુઓનુ સેવન કરતા હોય છે જે યુરિક એસિડ વધારે છે.

યુરિક એસિડ વધવાના લક્ષણ

શરીરમા યુરિક એસિડ વધવાના કારણે સાંધાનો દુખાવો, થાક, ઉઠવા બેસવામા સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીસમા યુરિક એસિડ વધવુ

આજકાલ લોકોમા ડાયાબિટીસની સમસ્યા લોકોમા જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓમા યુરિક એસિડ વધવાનુ જોખમ વધુ રહેલુ છે.

કિડનીની સમસ્યા

જો તમારી કિડનીની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે તો યુરિક એસિડની સમસ્યા પેદા થાય છે કારણ કે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવાનુ ઓછુ કરી નાખે છે.

આલ્કોહોલનુ વધારે પ્રમાણમા સેવન

ઘણા લોકો આલ્કોહોલનુ વધારે પ્રમાણમા સેવન કરતા હોય છે. આવા લોકોમા યુરિક એસિડની સમસ્યા પેદા થવાનુ જોખમ અનેકગણુ વધી જાય છે.

શરીરમા આયરનની માત્રા વધવી

શરીરમા આયરનની માત્રા વધવાથી અનેક બીમારીઓ શરીરમા પ્રવેશી શકે છે. વધુ પ્રમાણમા આયરન યુરિક એસિડની સમસ્યા પેદા થવાનુ કારણ બની શકે છે.

શુગરવાળા પીણાં પીવાથી બચો

શરીરમા યુરિક એસિડનુ પ્રમાણ બનાવી રાખવા માટે શુગરવાળા પીણાં પીવાથી બચવુ જોઈએ. આ ઉપરાંત વધારે શુગર વાળી વસ્તુ ખાવાથી પણ બચવુ જોઈએ.

ખૂબ પાણી પીઓ

શરીરમા યુરિક એસિડને બહાર નીકાળવા માટે ખૂબ પાણી પીવાનુ રાખો. રોજ ઓછામા ઓછુ 7-8 ગ્લાસ પાણી જરુરથી પીઓ.

મોઢાના ચાંદા : મોઢામા કેન્સર થાય તો આ લક્ષણો જોવા મળે છે, જાણી લો