BP લો થવાના સંજોગોમાં શું કરવું જોઈએ?


By Nileshkumar Zinzuwadiya04, Apr 2025 03:38 PMgujaratijagran.com

BP લો

BP લો થવાથી લોકોને ચક્કર આવવા લાગે છે, નબળાઈનો અહેસાસ થાય છે અને ઘણી વખત બેભાન પણ થઈ જવા છે

ઓચિંતા BP લો

ઓચિંતા BP લો થાય ત્યારે તમારે મીંઠાનું સેવન કરવું. સોડિયમ લો BPને ઠીક કરે છે

લો BP ડિહાઈડ્રેશન

લો BP ડિહાઈડ્રેશનને લીધે સર્જાય છે, માટે ખૂબ જ પ્રમાણમાં પાણી પીવુ જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર વધારવામાં મદદ મળે છે.

કોફી પીવી

BP ઓછું થવાના સંજોગોમાં કોફી પીવી, કેફીન લો BPને નોર્મલ કરે છે. BP ડાઉન થતા તેનું તાત્કાલિક સેવન કરવું જોઈએ

Water: ઉંમર પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ?