Sexual Health: આ વિટામિનની ઉણપથી સેક્સ્યુઅલ હેલ્થ ખરાબ થાય છે, અજમાવો આ ઉપાય


By Sanket M Parekh16, Nov 2024 04:20 PMgujaratijagran.com

સેક્સ્યુઅલ હેલ્થ સાથે સંકળાયેલી સમસ્યા

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણી-પીણીના કારણે સેક્સ્યુઅલ હેલ્થ સાથે સંકળાયેલી સમસ્યા સામાન્ય થઈ ચૂકી છે.

હેલ્થ એક્સપર્ટનો અભિપ્રાય

હેલ્થ એક્સપર્ટ સેક્સ્યુઅલ હેલ્થને સુધારવા માટે જરૂરી પોષક તત્વો અને વિટામિનનું સેવન કરવાની સલાહ આપતા હોય છે.

કયા વિટામિનની ઉણપ જવાબદાર

આજે અમે તમને જણાવીશું કે, ક્યા વિટામિનની ઉણપથી સેક્સ્યુઅલ હેલ્થ ખરાબ થવા લાગે છે. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ...

વિટામિન Dની ઉણપ

જો શરીરમાં વિટામિન Dની ઉણપ થઈ જાય, તો તેના કારણે પુરુષ અને મહિલા બન્નેની સેક્સ્યુઅલ હેલ્થ પર વિપરિત અસર પડે છે.

વિટામિન D માટેના ફૂડ્સ

જો તમે તમારી સેક્સ્યુઅલ હેલ્થને સુધારવા માંગતા હોવ તો તમારી ડાયટમાં વિટામિન D સાથે સંકળાયેલા ફૂડ્સને સામેલ કરીને તેનું સેવન કરી શકો છો.

ફિશ

સેલ્મન, મેકેરલ અને ટ્રાઉટ જેવી ફૈટી ફિશનું સેવન કરવાથી તમને પુષ્કળ પ્રમાણમાં વિટામિન-D મળી શકે છે.

હાડકા અને મસલ્સ મજબૂત

વિટામિન Dના કારણે તમારા મસલ્સ અને હાડકાં પણ મજબૂત થઈ શકે છે. જો કે તેનું વધુ પડતું સેવન પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

મશરૂમ ખાવ

મશરૂમ વિટામિન Dનો રિચ સોર્સ માનવામાં આવે છે. આ માટે તમે મશરૂમને તેલમાં સાંતળીને પણ તેનું સેવન કરી શકો છો.

ખાલી પેટે દૂધમાં પલાળેલી ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદા