વિટામીન Dની ઊણપને લીધે કઈ સમસ્યા સર્જાય છે


By Nileshkumar Zinzuwadiya11, Apr 2025 08:51 PMgujaratijagran.com

વિટામીનની ઉણપ

વિટામીનની ઉણપને લીધે હાંકડા અને માંસપેશીઓને ખૂબ જ અસર થાય છે

વિટામીન D

વિટામીન Dની ઉણપથી થાક અને નબળાઈ જેવી સમસ્યા સર્જાઈ શકે છે

વાળ પણ ખરવા લાગે

વિટામીન Dની ઉણપને લીધે વાળ પણ ખરવા લાગે છે.

Bael Fruit: બીલું ખાવાના ફાયદા