વધુ પડતું પાણી પીવાથી નુકસાન થાય છે. જો જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી નુકસાન થઈ શકે છે.
વધુ પડતું પાણી પીવાથી મગજમાં સમસ્યા થાય છે, એને વોટર પોઇઝનિંગ કહેવાય છે.
વધુ પડતું પાણી પીવાથી લોહીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે.
શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું થવાથી મગજ અને શરીર બંનેના કોષોમાં સોજો આવે છે, જેને સેલ્યુલર સોજો કહેવાય છે.
જરૂર કરતાં વધારે પાણી પીવાથી તમને ઓવરહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
સામાન્ય રીતે દિવસ દરમિયાન વ્યક્તિએ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
જીવનશૈલી સંબંધિત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.