Kartik Month: કારતક મહિનામાં જમીન પર સૂવાથી શું થાય છે?


By Sanket M Parekh21, Oct 2024 03:28 PMgujaratijagran.com

વિષ્ણુ ભગવાનનો પ્રિય મહિનો

કારતક મહિનો ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે, જેને દેવ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ કારતક મહિનામાં જમીન પર સૂવાથી શું થાય છે

મન પવિત્ર થાય

કારતક મહિનામાં જમીન પર સૂવાથી મન પવિત્ર થાય છે. જેનાથી મગજમાં સારા વિચારો આવે છે.

શુભ ફળોની પ્રાપ્તિ

કારતક મહિનામાં જમીન પર સૂવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. જેના કારણે સારા પરિણામ પણ મળે છે.

દોષ દૂર થાય

કારતક મહિનામાં જમીન પર સૂવાથી કુંડળીમાં લાગેલા દોષ દૂર થાય છે. જેના પરિણામે જીવનમાં સારા ફળો પ્રાપ્ત થાય છે.

ભગવાનની કૃપા પ્રાપ્ત થાય

કારતક મહિનામાં જમીન પર સૂવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભગવાન પ્રસન્ન પણ થાય છે.

રોગ દૂર થાય

કારતક મહિનામાં જમીન પર સૂવાથી શરીરમાં રહેલી બીમારીઓ દૂર થાય છે. જેના કારણે શરીરને આરામ મળે છે.

સારા વિચાર આવે

કારતક મહિનામાં જમીન પર સૂવાથી મનમાં સારા વિચાર આવે છે અને સાત્વિક્તાનો અનુભવ થાય છે.

ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવું જોઈએ?