એલચીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે, ચાલો જાણીએ તેનું રાત્રે સૂતા પહેલા સેવન કરવાથી શું ફાયદા મળે છે.
એલચીમાં મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-માઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.
એલચીનું રાત્રે સેવન કરવાથી અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળે છે.
એલચીમાં ફાઈબર અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. રાત્રે તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન કરવાથી કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો અને ઝાડા જેવી પાચન સમસ્યાઓથી રાહત મળે છે.
રાત્રે એલચીનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણને સુધારવામાં અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે.
રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને મૌખિક સ્વાસ્થ્ય સારું રહે છે.
રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણી સાથે એલચી ચાવવાથી વાળ અને ત્વચા સ્વસ્થ રહે છે.
સ્વાસ્થ્ય સંબંધિતત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.