રાત્રે દહીં ખાઈને ઉંઘવાથી શું થાય તે જાણો


By Nileshkumar Zinzuwadiya28, Mar 2025 11:34 PMgujaratijagran.com

દહીના ફાયદા

દહીં એક શ્રેષ્ઠ પ્રોબાયોટિક છે, જે પેટમાં સારા બેક્ટેરિયાને વધારે છે અને પાચન તંત્ર મજબૂત કરે છે

દહીના નુકસાન

દહીનું સેવન વધારે પડતુ કરવાથી ટાળવું. જે પાચન સંબંધિત સમસ્યા વધારી શકે છે.

દુધથી એલર્જી

જે લોકોને દુધથી એલર્જી છે તેમણે દહીથી દૂર રહેવું જોઈએ. તેનાથી એલર્જીની પ્રતિક્રિયા થઈ શકે છે

મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો આ ઘરેલુ ઉપાય અજમાવો