હાઈ BPમાં નારિયેળ પાણી પીવું જોઈએ કે નહીં, જાણો આ માહિતી


By Nileshkumar Zinzuwadiya12, May 2025 03:41 PMgujaratijagran.com

નારિયેળ પાણીના પોષક તત્ત્વ

નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ, મેગ્નીશિયમ અને કેલ્શિયમ, વિટામીન -C, વિટામીન-B, એમિનો એસિડ, એન્ટી ઓક્સિડેન્ટના ગુણ રહેલા છે

હાઈ BPમાં નારિયેળ પાણી પીવું કે નહીં

હાઈ BPમાં નારિયેળ પાણી ખતરનાક સાબીત થઈ શકે છે. કારણ કે તેમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને વધારી શકે છે

નારિયેળ પાણી વધારે પડતુ ન પીવો

હાઈ BP ઉપરાંત નારિયેળ પાણી વધારે પીવું જોઈએ નહીં. આ પાણી પીવાથી ગેસની તકલીફ સર્જાઈ શકે છે. એક દિવસમાં 1 થી 2 કપ જ પાણી પીવું જોઈએ

નારિયેળ પાણી પીવાનો યોગ્ય સમય

નારિયેળ પાણી હંમેશા સવારે ખાલી પેટ પીવું જોઈએ. રાત્રીના સમયે ભૂલથી પણ પીવું જોઈએ નહીં. તેનાથી સુગરનું લેવલ વધી શકે છે

Banana with Milk: દૂધ સાથે કેળાના ફાયદા