શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આમાંથી એક છે પુષ્કળ પાણી પીવું. પરંતુ આ તકે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઘણા લોકો બાથરૂમ જતા પહેલા પાણી પી લે છે, જ્યારે કેટલાક લોકો બાથરૂમમાંથી આવ્યા બાદ તરત જ પાણી પી લે છે. આજે જાણીશું કેઆપણે પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવાથી તો શું થાય છે.
જો તમે બાથરૂમમાંથી આવતાની સાથે જ પાણી પીવો છો, તો આવી ભૂલ ન કરો. આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
દરરોજ પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવાની આદત તમને યુરિન ઈન્ફેક્શન પણ થઈ શકે છે.
પાણી પીવું શરીર માટે જરૂરી છે, પરંતુ પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવાની આદતથી વ્યક્તિ કિડનીમાં પથરીનો ભોગ બની શકે છે.
શૌચાલય કર્યા પછી તરત જ પાણી પીવાથી વ્યક્તિના મૂત્રાશય પર વધારાનું દબાણ પડે છે.
તમે પેશાબ કરતા પહેલા પાણી પી શકો છો. આમ કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી અને યુરિન સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકાય છે.
બાથરૂમમાંથી આવ્યા પછી લગભગ 10 થી 15 મિનિટ રાહ જોયા પછી જ પાણી પીવું જોઈએ. આ રીતે પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.