દરરોજ ચહેરા પર બેસન લગાવવાથી શું થાય તે જાણો


By Nileshkumar Zinzuwadiya06, Jun 2025 05:10 PMgujaratijagran.com

બેસનમાં પોષક તત્વો

બેસનમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, આયરન, મેગ્નીશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે

દરરોજ બેસન લગાવી શકાય

બેસન દરરોજ ચહેરા પર લગાવવું જોઈએ નહીં. તેનાથી સ્કીનને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ડ્રાઈ સ્કીનવાળા લોકોએ દરરોજ બેસનના ઉપયોગથી બચવું જોઈએ

કેટલી વખત બેસનનો ઉપયોગ કરવો

જો સ્કીન સામાન્ય હોય તો દરરોજ બેસન લગાવવું જોઈએ નહીં. તમે તે સપ્તાહમાં એક વખત લગાવી શકો છો. ડ્રાઈ સ્કીનવાળા 10 દિવસમાં એક વખત લગાવી શકે છે

ટેનિંગથી બચવું

ગરમીમાં લોકોને ટેનિંગની સમસ્યાનો સામનો કરી શકે છે. જો ટેનિંગથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોય તો બેસનથી બનેલ ફેસ પેકનો ઉપયોગ કરી શકાય છે

ઓઈલી સ્કીનથી છૂટકારો

ઓઈલી સ્કીનથી બચવા માટે કેમિકલ બેઝ્ડ સ્કીન પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, બેસનના ફાયદો થઈ શકે છે. સ્કીનથી વધારાના ઓઈલથી બચી શકાય છે

આ લોકોએ ન ખાવા જોઈએ બટાકા, જાણો કારણ