છોકરીઓ અને મહિલાઓ રાત્રે ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કરે છે, જાણો ગૂગલના સર્ચિંગ ર


By Vanraj Dabhi01, Oct 2023 03:43 PMgujaratijagran.com

GOOGLE

આપણે જ્યારે કોઈપણ વસ્તુ વિશે માહિતી મેળવવા માંગીએ છીએ ત્યારે તરત જ તેને Google પર સર્ચ કરીએ છીએ. ગૂગલના રિપોર્ટમાં સર્ચિંગ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ બાબતો પણ સામે આવી છે.

છોકરીઓ

છોકરીઓના મનમાં શું ચાલી રહ્યું છે તે શોધવું ખૂબ મુશ્કેલ છે. જોકે ગૂગલના એક લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે છોકરીઓ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કરે છે.

ઇન્ટરનેટ યુઝર્સ મહિલાઓ

રિપોર્ટ અનુસાર ભારતમાં 6 કરોડ મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમાંથી 75 ટકા મહિલાઓ 15 થી 34 વર્ષની ઉંમરની છે.

યુવતીઓ શું સર્ચ કરે છે?

ગુગલના રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે યુવતીઓ રાત્રે શું સર્ચ કરે છે. તમને પણ આ વિશે જાણીને આશ્ચર્ય થશે.

બ્યુટી ટીપ્સ

છોકરીઓ સૌથી સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે. આ માટે મોટાભાગની છોકરીઓ ઇન્ટરનેટ પર બ્યુટી ટીપ્સ સર્ચ કરેં છે. આટલું જ નહીં તેઓ શ્રેષ્ઠ ચહેરાના ઉત્પાદનો વિશે પણ માહિતી એકત્રિત કરે છે.

કારકિર્દી સંબંધિત માહિતી

ગૂગલના રિપોર્ટ અનુસાર છોકરીઓ પોતાની કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. આ કારણે તે ગુગલ પર કરિયર સંબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કરતી રહે છે.

ઓનલાઇન શોપિંગ

છોકરીઓને શોપિંગનો કેટલો શોખ હોય છે તે કોઈનાથી છુપાયેલ નથી. મોટાભાગની છોકરીઓ ઇન્ટરનેટ પર શોપિંગ સાઇટ્સ વિશે પણ સર્ચ કરે છે.

રોમેન્ટિક સોન્ગ

જોકે દરેક લોકોને ગીતો સાંભળવાનું ગમે છે. છોકરીઓ ગૂગલ પર વધુ રોમેન્ટિક ગીતો સર્ચ કરે છે. આ સિવાય છોકરીઓને રોમેન્ટિક કવિતા વાંચવી પણ ગમે છે.

વાંચતા રહો

આવા ટ્રેન્ડિંગ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gandhi Jayanti 2023: ગાંધીજયંતિ નિમિતે બાપુની આ ખાસ વાતોને યાદ કરીએ