હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો ભગવાનની ભક્તિમાં મગ્ન થવાથી તેમના રૂવાંડા ઉભા થઈ જાય છે. તો ચાલો જાણીએ આપણને આવું કેમ થાય છે.
પૂજાના સમયે ભગવાનનું ધ્યાન કરતી વખતે લોકો ભાવુક થઈ જાય છે. જેના કારણે તેમના હાથના રૂવાંડા ઉભા થઈ જાય છે.
ઘણીવાર લોકો ભક્તિમાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓ હંમેશા ભગવાનનું નામ લેતા હોય છે. જેથી તેઓના રૂવાંડા ઉભા થઈ જાય છે.
જ્યારે વ્યક્તિ ભક્તિમાં સંપૂર્ણ રીતે મગ્ન થઈ જાય છે ત્યારે તેનું મન સંપૂર્ણ શાંત થઈ જાય છે. જેથી તેના રૂવાંડા ઉભા થઈ જાય છે.
ઘણીવાર લોકો પૂજા દરમિયાન ભગવાનને એટલા યાદ કરે છે કે તેઓ ભગવાનને પ્રેમ કરવા લાગે છે. જેના કારણે તેમના હાથ પરના વાળ ઉભા થઈ જાય છે.
પૂજા દરમિયાન વ્યક્તિ પોતાની શ્રદ્ધા, માન્યતા અને લાગણીથી ભગવાન સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. જેથી તેના રૂવાંડા ઉભા થઈ જાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત હોવાથી તેના રૂવાંડા ઉભા થઈ જાય છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.