મગજને પોષણ આપવા માટે પોષક તત્વોથી ભરપૂર પદાર્થો પોતાના ડાયટમાં સામેલ કરવા જોઈએ
તમારા મગને તેજ કરવા માટે ઓમેગા-3 ફેટી એસિડ, ઝીંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર અખરોટ અને બદામ જેવા ડ્રાઈ ફૂટ ખાવા જોઈએ
પોષક તત્વોથી ભરપૂર આખુ અનાજને સ્વાસ્થ માટે લાભદાયક હોય છે. અનાજને ખાવાથી મગજ તેજ થાય છે
મગજને તેજ કરવા માટે અને યાદશક્તિ વધારવા માટે સવારના સમયમાં બ્લૂબેરીનુ સેવન કરવું જોઈએ. તેમાં એન્ટી-ઓક્સિડેન્ટના ગુણ હોય છે
ટામેટામાં સારા એવા પ્રમાણમાં એન્ટી-ઓક્સિડેન્ટના ગુણ રહેલા હોય છે. તેનુ સેવન કરવાથી મગત તેજ થાય છે અને યાદશક્તિ વધે છે