જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય તો ઝેન્થેલેસ્મા રોગ થવાનું જોખમ વધી જાય છે.
જો કોલેસ્ટ્રોલ લેવલ વધવા લાગે તો રેટિના ઈન્ફેક્શનનો ખતરો રહે છે આ રેટિના નસની બીમારીનું કારણ છે.
જો તમારી આંખોની આજુબાજુની ત્વચા પીળી પડવા લાગે છે તો તે એ સંકેત છે કે તમારું કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે.
જો તમારી આંખમાં કાળા ડાઘ પડી ગયા છે તો તે સંકેત છે કે કોલેસ્ટ્રોલ કોર્નિયાને નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યું છે.
જો તમારી આંખો શુષ્ક હોય તો તે સૂચવે છે કે શરીરમાં ગ્લુકોમા રોગ વધી રહ્યો છે.
તમારી રોજીંદી ખાવા-પીવાની આદતો તેમજ ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે.
જો તમે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવા માંગો છો તો તમારા ખોરાકમાં વધુ પડતી ચરબીનું સેવન ન કરો. તમારે ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
આ સ્ટોરીમાં લખેલી વસ્તુઓને અમલ કરતા પહેલા તમારે એકવાર ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.