શિયાળામાં દ્રાક્ષ ખાવાની આ આડઅસર જાણી લો


By Smith Taral03, Feb 2024 12:46 PMgujaratijagran.com

દ્રાક્ષમા પુષ્કળ પ્રમાણમા ઉચ્ચ પોષકતત્વો રહેલા હોય છે જેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે. જોકે વધારે માત્રામાં દ્રાક્ષ ખાવાથી તમને કેટલીક આડઅસર પણ થઈ શકે છે. ચાલો જાણીએ વધુમા

મૌખીક આરોગ્ય

દ્રાક્ષમા રહેલા એસિડીક સ્તરના લીધે દાંત પરનું ઈનેમલ ઘસાઈ શકે છે, અને આના વધુ પડતા સેવનથી દાંતને લગતી સમસ્યા થઈ શકે છે.

ડાયજેસ્ટીવ પેઈન

જેઓ વધુ પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરે છે, તેઓને પાચનને લગતી સમસ્યાઓ થાય છે જેવી કે બ્લોટીંગ અને ગેસ.

હાઈડ્રેશન

તમને જાણીને નવાઈ લાગશે કે દ્રાક્ષમાં પાણીનું પ્રમાણ વધું હોવા છતા તેને શિયાળામાં માટે હાઈડ્રેટીંગ ફળ માનવામાં નથી આવતું.

You may also like

ખાલી પેટ દાડમ ખાવાના આ 6 ફાયદા જાણી લો

આ જ્યુસ પીવો બનાવશે તમારી સ્કીન ગ્લોઈંગ અને સુંદર

કબજીયાતથી રહો છો પરેશાન? ખાવો આ 7 હેલ્ધી ફુડ જે પચવામાં છે સરળ