વ્યક્તિનું બ્લડ ગ્રુપ તેના વિશે ઘણી બધી બાબતો જણાવે છે, દરેક બ્લડ ગ્રુપની પોચાની આગવી લાક્ષણિકતાઓ હોય છે.
O નેગેટિવ બ્લડ ગ્રુપ ખાસ માનવામાં આવે છે, કારક કે, આ બ્લડના લોકો સાર્વત્રિક દાતા છે. એટલે કે, O નેગેટિવ બ્લડ ધરાવતા લોકો કોઈપણને બ્લડ ડોનેટ કરી શકે છે.
O નેગેટિવ બ્લડ ગ્રુપમાં HR ફેક્ટર જોવા મળતું નથી, તેથી કટોકટીમાં તેનો ઉપયોગ સલામત માનવામાં આવે છે.
અન્ય બ્લડ ધરાવતા લોકોની સરખામણીએ O નેગેટિવ બ્લડ ધરાવતા લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તેથી તેઓ વારંવાર બીમર પડતા નથી.
ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો માનસિક રીતે મજબૂત હોય છે, તેથી દરેક પરિસ્થિતિમાં હિંમતભેર સામનો કરે છે.
ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો આત્મવિશ્વાસું અને હિંમતવાન હોય છે.
O નેગેટિવ બ્લડ ધરાવતા લોકોનું વજન નિયંત્રિત હોય છે, કારણ કે તેમનું મેટાબોલિઝમ ઝડપી હોય છે.
આ માહિતી સામાન્ય જ્ઞાન આધારિત છે, વધુ અપડેટ માટે નિષ્ણાતની સલાહ લો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.