પપૈયાના બીજમાં એન્ટી-ઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે, જે કેન્સર જેવા રોગોને રોકવામાં મદદ કરે છે
પપૈયાના બીજમાં ઘણા પોષક તત્વો હોય છે, જે કિડનીમાં પથરીને રોકવામાં મદદ કરે છે
પપૈયાના બીજમાં વિટામિન એ અને સી જેવા પોષક તત્વો જોવા મળે છે, જે ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે. તે જ સમયે, તે તેમને પોષણ પૂરું પાડે છે
પપૈયાના બીજ ફેંકી દેવાને બદલે, તેને તમારા આહારમાં સામેલ કરો. તેને લીધે સ્વાસ્થ સંબંધિત અનેક ફાયદા મળે છે