બદલાતા હવામાનમાં તમારે શરદી અને ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે રોજ કાળા મરીનો ઉકાળો પી શકો છો.
ધીમુ મેટાબોલિઝ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી મેટાબોલિઢમને વેગ આપવા માટે તમારે કાળા મરીનો ઉકાળો પીવો જોઈએ.
રોજ કાળા મરીનો ઉકાળો પીવાથી તમારું વધેલું વજન ઓછું કરવામાં મદદ મળશે.
કાળા મરીનો ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને ગળાના દુખાવાથી છુટકારો મળે છે.
કાળા મરીના ઉકાળો પીવાથી તમે તણાવથી છુટકારો મેળવી શકો છો. તેનાથી મન અને મગજ શાંત થાય છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે કાળા મરીનો ઉકાળો ખાવો. તેનાથી કબજિયાત, અપચો અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થશે.
કાળા મરીની તાસીર ગરમ હોય છે. શિયાળાની ઋતુમાં તેનો ઉકાળો પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે તમને ઠંડીથી બચાવે છે.
સ્વાસ્થ્ય અને ખોરાક સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.