વેબ સીરીઝ ક્વીન Ahsaas Channaએ જુગનુ સ્કર્ટ સેટમાં ગ્લેમર્સ જોવા મળી.&


By Jignesh Trivedi27, Nov 2022 07:01 PMgujaratijagran.com

આઉટફિટઅહસાસ ચન્ના આ ઓરેન્જ જુગનુ સ્કર્ટ સેટમાં ઘણી જ સુંદર લાગી રહી છે.&

સિઝલિંગ પોઝહોસ્ટેલ ડેઝ એક્ટ્રેસ પોતાની કર્વી કમર પર હાથ રાખીને એકદમ સિઝલિંગ પોઝમાં નજરે પડે છે.

હોટનેસ&અહસાસ હોટ અદાઓના મામલે કોઈનાથી ઓછી નથી. આ તસવીરમાં એક્ટ્રેસની હોટનેસ જોઈ શકાય છે.

કાતિલ અદાઓએક્ટ્રેસ આ તસવીરમાં પોતાની મારક નજરથી ફેન્સને કિલ કરતી જોવા મળે છે.&

ઓવરઓલ લુકઅહસસા ચન્નાએ એટ્રેક્ટિવ ડ્રેસની સાથે ગોર્જિયસ ઈયરરિંગ્સ પહેર્યા છે, જે એક્ટ્રેસને પરફેક્ટ લુક આપે છે.&

વેબ સીરીઝ ક્વીનએક્ટ્રેસની હાલમાં જ વેબ સીરીઝ હોસ્ટેલ ડેઝ 3 ઓટીટી પર સ્ટ્રીમ થઈ છે. આ સીરીઝ હોસ્ટેલ લાઈફ પર આધારિત છે.&

ALL PHOTO CRDIT: INSTAGRAM/AHSAAS CHANNA&

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

ફેફસાંને સ્વસ્થ રાખવા ખાઓ આ 6 ફળ