જાણી લો આ અનહેલ્ધી ફુડ વિશે તમારો હેયર ફોલ વધારી શકે છે


By Smith Taral03, Feb 2024 11:47 AMgujaratijagran.com

હેયર ફોલ થવાનું કારણ આપણા રોજીંદા અનહેલ્ધી ખાનપાન છે. આમા જો તમે આ 6 ફુડ ખાતા હોવ તો ચેતી જજો, આ તમારા હેયર ફોલની સમસ્યા વધારી શકે છે. ચાલો જાણીએ એવા કયા ફુડ છે જેનાથી તમારે બચવું જોઈએ.

વધારે પ્રમાણમાં ખાંડનું સેવન

વધારે પ્રમાણમાં ખાંડનું સેવનથી વાળના ફોલીક્લસ્માં ઈન્ફાલામેશની સમસ્યા થઈ શકે છે. આ સાથે લાંબા સમય માટે વાળના વિકાસમા અડચણરુપ બને છે. અને હેયર ફોલની સમસ્યાને વધારે છે.

પ્રોસેસ્ડ ફુડ

પ્રોસેસ્ડ ફુડ વાળ માટે ઘણો અનહેલ્ઘી માનવામાં આવે છે, જેમા મોટા પ્રમાણમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે જે હોર્મોનલ ઈમબેલેન્સ માટે જવાબદાર છે, જે વાળના વિકાસને મંદ કરી દે છે.

પ્રોટીન

જો તમે ડાયેટમા પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય તો એ તમારા હેયર સ્ટ્રક્ચરને નબળું કરી દે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. તમારા ડાયેટમા પ્રોટીનટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો જે તમારા વાળ અને શરીરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

You may also like

હેર કેર ટિપ્સ : વાળ વધારવા માટે વાળમાં શું લગાવવું?

આવી રીતે લગાવો સરસવનું તેલ વધશે વાળનો ગ્રોથ

વિટામીન્સ

વિટામીન્સ A, D, E અને B ની ઉણપના લીધે વાળના વિકાસમાં અવરોધ ઊભો થાય છે, અને પરિણામે વાળ જડપથી ખરવા લાગે છે.

પોટેશિયમ

પોટેશિયમની ઉણપથી પણ હેયર લોસ અને વાળ પાતળા થવાની સમસ્યા ઊભી થાય છે સાથે બીજા પણ અનિચ્થનીય લક્ષણો જોવા મળે છે.

અનહેલ્ધી ફેટ

એવા ખોરાક જેમાં અનહેલ્ધી ફેટ રહેલું હોય છે તે બ્લડ સરક્યુલેશનને નબળું પાડે છે. જે વાલના મુળને પર અસર કરે છે અને વાળના વિકાસમાં અવરોધ ઊભો કરે છે.

ખાલી પેટ દાડમ ખાવાના આ 6 ફાયદા જાણી લો