ઘણા રોગોના ઈલાજ માટે ચાલવું ખૂબ જ જરૂરી છે જો તમે ઘાસ પર ખુલ્લા પગે ચાલો તો ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે, આવો જાણીએ.
નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અનુસાર ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી ખૂબ જ આરામદાયક ઊંઘ આવે છે, આવી સ્થિતિમાં ઊંઘની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ ઘાસ પર ચાલવું જોઈએ.
ખુલ્લા પગે ચાલવાથી એક્યુપંક્ચર પોઈન્ટ ઉત્તેજિત થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકરક છે,આ માટે તમારે દરરોજ ખુલ્લા પગે ચાલવું જોઈએ.
ખુલ્લા પગે ચાલવાથી સોજાની સમસ્યાને ઓછી કરી શકાય છે, કારણ કે જમીનમાં રહેલ ઇલેક્ટ્રોન એન્ટીઓક્સીડેન્ટની જેમ કામ કરે છે.
બાળકો ઘણીવાર પાર્કમાં ખુલ્લા પગે ગમતા જોવા મળે છે,આ એકદમ ફાયદાકારક છે કારણ કે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ખુલ્લા પગે ચાલવાથી તણાવ ઓછો કરી શકાય છે, આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
પગની ચેતા આંખો સાથે જોડાયેલી હોય છે,જ્યારે ઘાસ પર ઉઘાડા પગે ચાલવું તે આંખોની દૃષ્ટિ તેજ બનાવે છે.
ખુલ્લા પગે ચાલવાથી શરીરમાં ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે, ઉપરાંત તે શરીર અને પગને મજબૂત બનાવવાનું કામ કરે છે.
ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શરીર હંમેશા સ્વસ્થ રહે છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.