Vivoએ 50MP ડ્યુઅલ કેમેરા અને 4500mAh બેટરી સાથેનો બજેટ ફોન લોન્ચ કર્યો
By Kisankumar Sureshkumar Prajapati
2023-04-25, 18:05 IST
gujaratijagran.com
બજેટ ફોન
Vivoએ પોતાનો નવો બજેટ ફોન Vivo Y78+ લોન્ચ કર્યો છે.
પ્રોસેસર
આ ફોનને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર અને 12GB સુધીની રેમ સાથે રજૂ કરવામાં આવ્યો છે.
ડિસ્પ્લે
ફોનમાં 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ છે.
બેટરી
Vivo Y78+ ફોનમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે.
કેમેરા
ફોન સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા ઉપલબ્ધ છે. જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે આવે છે.
કનેક્ટિવિટી
કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, Wi-Fi, Bluetooth 5.1, GPS, USB Type-C પોર્ટ સપોર્ટેડ છે.
Vivo X Fold 2 અને Vivo X Flip લૉન્ચ, જાણો કિંમત
Explore More