ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હોય છે.
હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક, કિડનીની બીમારી અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે.
બ્લડ પ્રેશર વધવાનું એક ખાસ કારણ શરીરમાં વિટામિન્સની ઉણપ હોઈ શકે છે. ચાલો જાણીએ.
શરીરમાં વિટામિન Dની ઉણપથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
વિટામિન D શરીરમાં કેલ્શિયમને શોષી લે છે, જેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
શરીરમાં વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે તમે ડૉક્ટરની સલાહ મુજબ તેની દવા લઈ શકો છો.
વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે તમે ઇંડા, દૂધ, ચીઝ, મશરૂમ અને સૅલ્મોન માછલીનુ સેવન કરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.