આ ઉપાયો કરવાથી ચહેરા પરની કાળાશ દૂર કરી શકાય છે


By Bhavesh Chaudhary30, Jul 2024 04:55 PMgujaratijagran.com

ચહેરો પર કાળાશ

ઘણા લોકોને વિટામિનની ઉણપના કારણે ચહેરો કાળાશ આવા લાગે છે. તો ચાલો જાણીએ કયા વિટામીનની ઉણપથી ચહેરો કાળો થવા લાગે છે?

આહારમાં ફેરફાર

ઘણીવાર લોકો ખાવા પીવામાં ધ્યાન ન આપવાથી શરીરમા પોષકતત્વોની ઉણપ થાય છે. આ ઊણપને દૂર કરવા માટે તમારે પોષ્ટિક ખોરાકનું સેવન કરવું જોઈએ.

વિટામિનની ઉણપ

શરીરમાં વિટામિનની ઉણપના કારણે ઘણા લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોને અવગણવાનું ટાળવું જોઈએ નહીં. નહીં તો સમસ્યા વધવા લાગે છે.

વિટામિન-ડીની ઉણપ

શરીરમાં વિટામિન-ડીની ઉણપના કારણે ચહેરો કાળો થવા લાગે છે. આ સિવાય પણ ચહેરા પર ફોલ્લીઓ અને કરચલીઓ પડવા લાગે છે.

હાડકા નબળા પડવા

વિટામિન-ડીની ઉણપ હોવાથી હાડકા નબળા પડવા લાગે છે. આ સિવાય સ્કિન પર પણ સમસ્યા થવા લાગે છે.

સૂર્યપ્રકાશ મેળવો

શરીરમાં વિટામિન-ડીની ઉણપ દૂર કરવા માટે રોજ સવારે ઓછામાં ઓછું 20થી 30 મિનિટ સૂર્યપ્રકાશમાં ચાલવું જોઈએ.

વિટામિન-ડી

શરીરમાં વિટામિન-ડીની ઉણપ દૂર કરવા માટે ડાઈટમાં દૂધ, બદામ અને સંતરાનો રસનું સેવન કરવું જોઈએ. જેનાથી શરીરમાં પોષકતત્વો મળે છે.

એલોવેરા

ચહેરા પર કાળાશ દૂર કરવા માટે એલોવેરા લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. જેનાથી ચહેરા પર ગ્લો આવે છે અને ચહેરા પરથી કરચલીઓ દૂર થવા લાગે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોમાસામાં હ્રદયની સમસ્યાથી બચવા માટે આ ખોરાકનું સેવન કરવાનું અવગણો