ઘણા લોકો માને છે વિટામિન B12 માત્ર નોનવેજ ખોરાકમાં જોવા મળે છે, પરંતુ કેટલાક ડ્રાયફ્રૂટ્સ પણ આ વિટામીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરી શકે છે. જો તમારા શરીરમાં પણ વિટામિન B12ની ઉણપ હોય તો તમે આ ડ્રાયફ્રુટ્સનું સેવન કરી શકો છો
વિટામિન B12 ન હોવા છતાં, બદામમાં વિટામિન E અને પ્રોટીન હોય છે, જે શરીરને શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે.
અખરોટમાં ઓમેગા 3 ફેટ્ટી એસીડ જોવા મળે છે જે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ વિટામીન B12 ની સંપૂર્ણ પૂર્તિ નથી કરતું પણ શરીરને જરૂરી પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે
કાજુમાં મેગ્નેશ્યમ, ઝીંક અને અન્ય પોષક તત્વો રહેલા હોય છે જે શરીરનાં સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે
સોયા અને સોયા ફૂડ જેમ કે સોયા મિલ્ક, વિટામિન B12 માટે યોગ્ય વિકલ્પ છે, ખાસ કરીને શાકાહારીઓ માટે.