નવરાત્રી માટે પરફેક્ટ છે વિદ્યા બાલનની આ સાડીઓ


By Thakur Dharmendrasinh Dilipsinh28, Sep 2023 02:41 PMgujaratijagran.com

રેડ સાડી

નવરાત્રીમાં રેડ કલરની સાડી પહેરવાનો રિવાજ છે

પીળી બનારસી સાડી

પીળી બનારસી સાડી પણ નવરાત્રી માટે બેસ્ટ રહેશે

ગુલાબી સ્લિક સાડી

ગુલાબી કલરની સ્લિક સાડી ઘણી જ પ્યારી લાગશે

બ્લેક પ્રિન્ટેડ સાડી

વિદ્યા બાલન જેવી બ્લેક પ્રિન્ટેડ સાડી ખૂબસૂરત લુક આપશે

કોફી બ્રાઉન સ્લિક સાડી

વિદ્યા જેવી કોફી બ્રાઉન સિલ્ક સાડી તમને એકદમ અલગ લુક આપશે

બનારસી કોટન સાડી

વિદ્યા બાલન જેવી બનારસી કોટન સાડી તમારા માટે ઘણી જ કમ્ફર્ટેબલ રહેશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના બેસ્ટ સાડી લુક્સ