તુલસી એન્ટી-માઈક્રોબિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી ખાંસી-જુકામની સમસ્યા દૂર રહે છે.
સવારે ખાલી પેટ તુલસીના પાંદડાનું સેવન કરવાથી મોંઢની દુર્ગંધ દૂર થાય છે.
તુલસીના પાંદડાનું સેવન કરવાથી ગેસ, એસિડિટી જેવી સમસ્યા દૂર થાય છે.
સ્ટ્રેસ લેવલને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે તુલસીના પાંદડા
એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટિરીયલ ગુણોથી ભરપૂર તુલસી ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી વાયરલ ઈન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે.