Vastu Tips: તમારી તિજોરી ક્યારેય નહીં થાય ખાલી, કરો આ ઉપાય


By hariom sharma23, Feb 2023 07:30 AMgujaratijagran.com

ખાલી રહે છે તિજોરી?

ઘણી વખત રૂપિયા તો ખૂબ જ આવે છે પરંતુ તે ટકતા નથી, તિજોરી હંમેશાં ખાલી જ રહે છે.

વાસ્તુના ઉપાય કરો

વાસ્તુ શાસ્ત્રથી જોડાયેલાં ઉપાય કરવાથી ધન લાભ થાય છે, અને તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી.

દિશાનું ધ્યાન રાખો

ઉત્તર દિશા ભગવાન કુબેરની હોય છે, આથી તિજોરીનું મુખ હંમેશાં ઉત્તર દિશામાં ખૂલવું જોઇએ.

તિજોરી ખાલી ના રાખો

તિજોરીને ક્યારેય ખાલી ના રાખવી, ધન ના હોય તો લક્ષ્મીજી અથવા ગણેશજીનો ફોટો રાખવો.

તિજોરીમાં લગાવો દર્પણ

તિજોરીમાં એક નાનો કાંચ જરૂર લગાવો, આને શુભ ગણવામાં આવે છે અને રૂપિયાની કમી દૂર થાય છે.

લક્ષ્મીજીનું રાખો માન

તિજોરી ખોલતા સમયે ચંપલ ના પહેરો, આનાથી લક્ષ્મી માતા નારાજ થાય છે.

Horoscope Today: 23/05/2023 જાણો આજનું રાશિફળ