કોઈના ઘરેથી નીકળ્યા બાદ તરત જ ઝાડૂ ના લગાવશો, નહીંતર દુર્ભાગ્ય પાછળ પડી જશે


By Sanket M Parekh27, Jun 2023 04:18 PMgujaratijagran.com

દેવતાઓનું અપમાન

જ્યારે કોઈ ઘરેથી બહાર જાય છે, તો ઝાડુનો ઉપયોગ કરવો દેવતાઓ અથવા દેવાત્માઓનું અપમાન કરવા સમાન ગણાય છે.

સૌભાગ્યને દૂર કરે

કોઈના ઘરેથી બહાર જવા પર ઝાડૂ લગાવવાથી સૌભાગ્ય દૂર થઈ શકે છે. એવું મનાય છે કે, ઘરેથી બહાર નીકળનાર વ્યક્તિ પોતાની સાથે સૌભાગ્યને બહાર લઈને નીકળે છે, જેનાથી તેને સફળતા મળે.

મૃત્યુ સાથે સબંધ

શાસ્ત્રો અનુસાર, ઝાડૂનો સબંધ મૃત્યુ સાથે પણ છે. એવું મનાય છે કે, મૃતકના મૃત શરીરને ઘરની બહાર નીકળ્યા બાદ ઘરની શુદ્ધિ માટે ઝાડૂ લગાવવું ફરજિયાત મનાય છે. એવામાં કોઈ જીવિત વ્યક્તીના ઘરથી જવા પર આ ભૂલ ના કરશો.

જીવનમાં દુર્ભાગ્ય

એવી માન્યતા છે કે, જો કોઈ જીવિત વ્યક્તિના ઘરથી નીકળવા પર ઝાડુ લગાવવામાં આવે, તો તેનાથી તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે.

તર્પણ સમાન

જો કોઈ પણ ઘરની બહાર નીકળે છે અને તેના ઘરેથી બહાર નીકળતા જ આપણે ઝાડૂનો ઉપયોગ કરીએ છીએ, તો તે વ્યક્તિના તર્પણ સમાન મનાય છે.

દુર્ઘટના ઘટી શકે છે

જો કોઈના ઘરથી નીકળવા પર ઝાડૂ લગાવવામાં આવે, તો તેનાથી દુર્ઘટના ઘટવાની સંભાવના વધી જાય છે. એવામાં તમારે આ ભૂલ કરવાથી બચવું જોઈએ.

શું કરવું?

જો કોઈ વ્યક્તિ ઘરેથી કોઈ કામ માટે નીકળ્યું છે, તો થોડી વાર આરામ કરો. જે બાદ ખાવા-પીનાનું પતાવ્યા પછી સાફ-સફાઈનું કામ હાથમાં લો. વ્યક્તિના ઘરેથી નીકળ્યા તરત જ સફાઈ ના કરશો.

28 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 28, 2023