Vastu Tips: ગરમ તવા ઉપર પાણી નાખવું કેમ અશુભ ગણાય છે, જાણો કારણ


By hariom sharma10, Feb 2023 04:15 PMgujaratijagran.com

તવા વાસ્તુ

ઘણાં લોકો તવાનો ઉપયોગ કર્યા પછી તરત જ તેને ધોવા માટે મૂકી દે છે, પરંતુ શું તમે જાણો છો ગરમ પાણીને તવા ઉપર નાખવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગરમ તવા ઉપર પાણી નાખવું

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ગરમ તવામાં પાણી નાખવું અશુભ ગણાય છે. આનાથી જળનું અપમાન ગણાય છે, અને નકારાત્મક ઊર્જા વધુ પેદા થાય છે.

રાહુથી સંબંધ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, તવાનો સંબંધ રાહુથી અને જળનો સંબંધ ચંદ્ર સાથે છે. એવામાં ગરમ તવા ઉપર જળ નાખવાથી રાહુ અને ચંદ્રની સ્થિતિ કુંડળીમાં કમજોર થાય છે.

નકારાત્મક ઊર્જા

ગરમ તવા ઉપર પાણી નાખવાથી એક પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે. એવામાં વધુ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે જીવનમાં ઘણાં પ્રકારના સંકટ આવે છે.

જળનું અપમાન

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જળ આપણા જીવનનું મહત્ત્વ અંગ ગણાય છે. તવા ઉપર નાખવાથી જળનું અપમાન થાય છે. આવું કરવાથી વ્યક્તિને ભારે સંકટનો સામને કરવો પડે છે.

Todays Horoscope 10 February 2023: જાણો આજનું રાશિફળ