વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાને ઘરમાં ક્યાં રાખવો જોઈએ, આવો જાણીએ


By Jivan Kapuriya18, Jul 2023 05:20 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે.જેને ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે.

કાચબાની મુર્તિ

કાચબાની મુર્તિ વિશે પણ આવું જ કહેવામાં આવ્યું છે. ઘરમાં કાચબાની મુર્તિ રાખવાના ઘણા ફાયદા છે. આ સાથે તેની સાચી દિશા પણ જણાવવામાં આવી છે.

ભગવાન વિષ્ણુ

કાચબો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી એવી માન્યતા છે કે કાચબાની મુર્તિ ઘરમાં રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

ધનની પ્રાપ્તિ

ઘરમાં કાચબાની મુર્તિ રાખવાથી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થવા લાગે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

નકારાત્મક ઉર્જા

કાચબાને રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને હંમેશા સકારાત્મક ઉર્જાનો સેચાર થાય છે.

વ્યવસાય શરૂ કરો

જો તમે કોઈપણ નવા વ્યવસાયની શરૂઆત કરી રહ્યા છો, તો દુકાન કે ઓફિસમાં કાચબાની મુર્તિ અવશ્ય રાખો.

પ્રગતિનો રસ્તો

આમ કરવાથી વ્યવસાયમાં પ્રગતિનો માર્ગ ખુલે છે અને આવા લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાની મુર્તિને ઘરની ઉત્તર અથવા દક્ષિણ દિશામાં રાખવાથી શુભ માનવામાં આવે છે.

વાંચતા રહો

આધ્યાત્મિકતા સાથે જોડાયેલા તમામ મોટા સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

19 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 19, 2023