રોટલી બનાવવા માટે લોટને સારી રીતે બાંધવો જરુરી છે ત્યારે જ રોટલી કોમળ અને સારી બને છે.
લોકો લોટ બાંધતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખતા નથી, જ્યોતિષ- વાસ્તુ શાસ્ર્માં આના મહત્વ વિશે કહેવામાં આવ્યું છે.
જો આ વાતોનુ ધ્યાન રાખવામાં ન આવે તો શરીરનાં સ્વાસ્થ્ય માટે અને તમારા દાંપત્ય જીવન પર નકારાત્મક અસર થાય છે
આવામા ચાલો જાણીએ લોટ બાંધતી વખતે કંઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જેથી જીવનમાં સમૃધ્દી જળવાઈ રહે છે
હંમેશા ન્હાયા પછી જ લોટ બાંધવો જોઈએ, લોટ બાંધતી વખતે તાંબાના વાસણમાં પાણી લો આવું કરવાથી સમૃદ્ધિ જળવાઈ રહે છે.
વધેલો લોટને ફ્રીઝમા મુકીને તેના ઉપયોગ કરવાથી બીમાર થઈ શકાય છે
લોટ બાંધ્યા પછી તેના નાના ગુલ્લા બનાવ્યા પછી તેની પર આંગલી વડે નિશાન બનાવી દો, ગોળ લોટથી બનાવવામાં આવતી રોટલી ખાવાથી પિતૃ દોષ લાગી શકે છે.
લોટ બાંધ્યા પછી વધેલા પાણીને ફેંકી ન દેશો, આને છોડમાં રેડી દો અથવા કોઈ અન્ય કામમાં ઉપયોગ કરી લો
લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને રાખવો જોઈએ જેથી તેમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ ન થાય.
લોટ બાધ્યા પછી તેની રોટલી બનાવી લેવી, લાંબા સમય સુધી રાખેલા લોટ પર જીવાણું લાગી શકે
જ્યારે પણ કીચનમા જાવો ત્યારે વાસ્તુ નિયમનું ધ્યાન રાખવું જોઈએ, આનાથી ઘરમાં સુખ-શાંતી જળવાઈ રહે છે.